Skip to main content
Settings Settings for Dark

ભારતની અવકાશમાં વધુ એક સિદ્ધિ, ISROએ 9વિદેશી ઉપગ્રહો સાથે PSLVC48 કર્યું લૉન્ચ 

Live TV

X
  • આજે ભારતે અવકાશમાં વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઈસરોએ આજે એક વધુ ઉપગ્રહ RISAT-2BR1 અવકાશમાં લૉન્ચ કર્યો છે. આ સાથે જ 9 વિદેશી ઉપગ્રહો સાથે રોકેટ PSLV-C48 પણ લૉન્ચ કર્યું છે. 

    બપોરે 3.25 વાગ્યે હરિકોટાથી આ રોકેટને લૉન્ચ કરવામાં આવ્યું હતું. અવકાશમાં પહોંચ્યા પછી સફળતાપૂર્ક 10 સેટેલાઈટ એકબીજાથી છૂટા પડી ગયા હતા. આ ઉપગ્રહનું વજન 628 કિલોગ્રામ છે અને PSLV-C48 576 કિલોમીટર ઑર્બીટમાં છોડવામાં આવ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply