Skip to main content
Settings Settings for Dark

ભારતની મુલાકાતે આવેલા ઝામ્બિયાના રાષ્ટ્રપતિ સાથે PM નરેન્દ્ર મોદીની મુલાકાત

Live TV

X
  • આ વાતચીતમાં દ્વીપક્ષિય વાતચીત અને બન્ને દેશ વચ્ચે કરારોના આદાન પ્રદાનની સંભાવના.

    ભારતના ત્રણ દિવસીય પ્રવાસે આવેલા ઝામ્બિયાના રાષ્ટ્રપતિ એડગર લુન્ગુએ આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ તેઓ પ્રતિનિધિસ્તરની વાતચીત કરશે. આ વાતચીતમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરાય તેવી સંભાવના છે. જેમાં પરસ્પર પ્રાદેશીક અને આંતરરાષ્ટ્રીય હીતોના મુદ્દાઓનો સમાવેશ થઈ શકે છે.

    ઝામ્બિયાના રાષ્ટ્રપતિ એડગર લુન્ગુને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ પહેલા રાષ્ટ્રપતિ કોવિંદે એપ્રિલમાં ઝામ્બિયાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે લુંગુંને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply