Skip to main content
Settings Settings for Dark

ભારતની G20ની અધ્યક્ષતા અંતર્ગત સ્ટાર્ટ અપ-20 એન્ગેજમેન્ટ ગ્રૂપની બેઠક સિક્કિમના ગંગટોકમાં થશે શરૂ

Live TV

X
  • બે દિવસીય બેઠકમાં G20 સદસ્ય દેશો અને ભારતીય સ્ટાર્ટ અપ લેશે ભાગ

    ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ નવરચિત સ્ટાર્ટપ-20 એંગેજમેન્ટ ગૃપની બીજી બેઠક આજથી સિક્કિમની રાજધાની ગંગટોકમાં શરૂ થશે. બે  દિવસીય બેઠકમાં G20 સભ્યો અને આમંત્રિત દેશોના પ્રતિનિધીઓ, બહુપક્ષીય સંગઠનોના પ્રતિનિધીઓ અને ભારતીય સ્ટાર્ટપ ઇકો સિસ્ટમના હિતધારકો ભાગ લેશે. 28 અને 29 જાન્યુઆરીએ હૈદરાબાદમાં યોજાયેલ પ્રથમ બેઠકમાં સંમતિથી નક્કી કરાયેલ વિષય વસ્તુ પર આગળ ચર્ચા થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply