Skip to main content
Settings Settings for Dark

ભારતને મળી કૂટનીતિક સફળતા, મસુદ અઝહર આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર 

Live TV

X
  • આતંકવાદ વિરૂદ્ધ લડાઇ લડતા ભારતને આજે મોટી કુટનીતિક જીત મળી છે. એક લાંબી ચર્ચા બાદ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. અત્યાર સુધી ચીન આ મુદ્દે પોતાના વીટો પાવરનો ઉપયોગ કરતું રહ્યું હતું. 

    પરંતુ હવે આતંરરાષ્ટ્રીય દબાણના કારણે ચીન પોતાના વીટોને હટાવવા તૈયાર થઇ ગયું હતું.  કુટનીતિક રીતે ભારત માટે આ જીત ઐતિહાસિક પણ છે. કારણ કે, આવું પહેલીવાર થઇ રહ્યું છે જ્યારે કોઇ આતંકીને જમ્મુ-કાશ્મીરમાં કોઇ હુમલા માટે જવાબદાર ગણીને ગ્લોબલ ટેરરીસ્ટ જાહેર કરાયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply