Skip to main content
Settings Settings for Dark

ભારતીય અર્થતંત્ર 2022 સુધીમાં નવ ટકાનો વિકાસ દર મેળવવાની આશા વ્યક્ત છે નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર

Live TV

X
  • જી.એસ.ટી. તથા ચલણ રદ જેવા આર્થિક સુધારાના કારણે ભારતીય અર્થતંત્ર વર્ષ 2022 સુધીમાં નવ ટકાનો વિકાસ દર મેળવશે.

    નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જી.એસ.ટી. તથા ચલણ રદ જેવા આર્થિક સુધારાના કારણે ભારતીય અર્થતંત્ર વર્ષ 2022 સુધીમાં નવ ટકાનો વિકાસ દર મેળવશે. શ્રી કુમારે એક કાર્યક્રમમાં જણાવ્યું કે વર્ષ 2017-18માં દેશના અર્થતંત્રનો વિકાસ દર 6.6 ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષમાં તે 7.5 ટકા રહેવાની ધારણા છે. તેમણે કહ્યું હતું / કે ખેડૂતોની આવક બમણી કરી શકાય તેનો પાયલટ પ્રોજેક્ટ સરકાર અમલમાં મૂકી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply