Skip to main content
Settings Settings for Dark

ભારતીય નેવીનું બીજુ સ્વદેશી જહાજ મોરમુગાવ પોતાના પહેલા દરિયાઈ પરિક્ષણ માટે રવાના થયું

Live TV

X
  • ગોવા મુક્તિ દિવસનાં અવસરે પ્રોજેક્ટ 15-બી અંતર્ગત ભારતીય નેવીનું બીજુ સ્વદેશી સ્ટીલ વિનાશક જહાજ "મોરમુગાવ" રવિવારે પોતાનાં પહેલા દરિયાઈ પરિક્ષણ માટે રવાના થયું. મોરમુગાંવ જહાજને વર્ષ 2022ના મધ્યમાં અધિકૃતરૂપે કાર્યરત કરવાની યોજના છે. મોરમુગાવને પ્રોજેક્ટ 15-બી વિનાશકનાં ભાગ રૂપે મજાગોન શિપ બિલ્ડર લીમીટેડે તૈયાર કરવામાં આવી રહ્યું છે. મોરમુગાવ ભારતીય નેવીની ફાઈટર ક્ષમતામાં મહત્વપૂર્ણ વધારો કરશે. આ જહાજમાં અનેક ખાસ સ્વદેશી ટેક્નોલોજી ઉમેરવામાં આવી છે. અને તે આત્મનિર્ભર ભારતનું એક શાનદાર ઉદાહરણ છે. મોરમુગાવે મેક ઈન ઈન્ડિયા પહેલને બળ અને પ્રોત્સાહન પુરુ પાડ્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply