ભારતીય રેલવેએ ખાસ ઓક્સીજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા લિક્વીડ મેડિકલ ઓક્સીજન રાજ્યોમાં પહોંચાડ્યો
Live TV
-
ભારતીય રેલવેએ ખાસ ઓક્સીજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા 15 હજાર 284 મેટ્રિક ટન લિક્વીડ મેડિકલ ઓક્સીજન જુદાં જુદાં રાજ્યોમાં પહોંચાડ્યો છે. 80 મેટ્રિક ટન લિક્વીડ મેડિકલ ઓક્સીજન લઈને પહેલી ટ્રેન ગઈકાલે આસામ પહોંચી છે. રેલવેની ઓક્સીજન એક્સપ્રેસ ટ્રેન દ્વારા દરરોજ 800 મેટ્રિક ટન લિક્વીડ ઓક્સીજનનો પુરવઠો કરવામાં આવી રહ્યો છે.
