Skip to main content
Settings Settings for Dark

ભારતીય રેલ્વેને નવેમ્બર મહિનો ફળ્યો, માલ લોડિંગમાં 9 ટકાનો વધારો નોંધાયો

Live TV

X
  • ભારતીય રેલ્વેમાં નવેમ્બર મહિનાથી માલના લોડિંગમાં અને માલના આવન-જાવનમાં નોંધપાત્ર વધારો થયો છે. પાછળના વર્ષની સરખામણીમા આ વર્ષે સામાન લોડિંગમાં 9 % નો વધારો નોધાયો છે.

    ભારતીય રેલ્વેમાં નવેમ્બર મહિનાથી માલના લોડિંગમાં અને માલના આવન-જાવનમાં નોંધપાત્ર વધારો થયો છે. પાછળના વર્ષની સરખામણીમા આ વર્ષે સામાન લોડિંગમાં 9 % નો વધારો નોધાયો છે.

    ચાલુ વર્ષના નવેમ્બર મહિનામાં રેલ્વે લૉડિંગ 109.68 મિલિયન ટન નોંધાયો હતો જેથી રેલ્વે વિભાગની નવેમ્બર મહિનામાં માલ નુરથી લગભગ 10 હજાર 600 કરોડ રુપિયાની આવક થઈ છે. જેમા 48.48 મિલિયન ટન કોલસા, 13.77 મિલિયન ટન લોખંડના સાધનો અને 5.1 મિલિયન ટન અનાજનું આવન-જાવન થયુ છે. મહામારીના આ સસયમાં આ ભારતીય રેલ્વેનો આ નોંધપાત્ર વિકાસનું ઉદાહરણ કહી શકાય જેનાથી ભવિષ્યમાં રોજગારીની તકોનું સર્જન થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply