Skip to main content
Settings Settings for Dark

ભારતે અંતરિક્ષ ક્ષેત્રે ઇતિહાસ રચ્યો, લો અર્થ ઓર્બીટમાં એક લાઇવ સેટેલાઇટને તોડી પાડી સિદ્ધિ હાંસલ કરી

Live TV

X
  • અંતરિક્ષમાં અમેરિકા, ચીન અને રશિયા પછી ભારત ચોથો મોટો દેશ બન્યો છે. રાષ્ટ્રજોગ સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોની સિધ્ધિ વર્ણવી હતી.

    ભારતે અંતરિક્ષ ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે. ભારતીય વૈજ્ઞાનિકોએ લો અર્થ ઓર્બીટમાં એક લાઇવ સેટેલાઇટને તોડી પાડી આ સિદ્ધિ હાંસલ કરી છે. અંતરિક્ષમાં અમેરિકા, ચીન અને રશિયા પછી ભારત ચોથો મોટો દેશ બન્યો છે. રાષ્ટ્રજોગ સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોની સિધ્ધિ વર્ણવી હતી.

    'મિશન શક્તિ'ની અભૂતપૂર્વ સફળતા અંગે રાષ્ટ્રને સંબોધન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફત ઈસરોના વૈજ્ઞાનિકોની વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા કહ્યું કે, 'દેશ તેમના પર ગૌરવ અનુભવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, વૈશ્વિક ક્ષેત્રે સ્થિરતા માટે ભારતનું સક્ષમ અને મજબૂત હોવું ઘણું જરૂરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply