Skip to main content
Settings Settings for Dark

'મિશન શક્તિ'ની અભૂતપૂર્વ સફળતા અંગે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને કર્યો સંબોધિત

Live TV

X
  • પ્રધાનમંત્રીએ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા કહ્યું કે, 'દેશ તેમના પર ગૌરવ અનુભવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, વૈશ્વિક ક્ષેત્રે સ્થિરતા માટે ભારતનું સક્ષમ અને મજબૂત હોવું ઘણું જરૂરી છે. 

    'મિશન શક્તિ'ની અભૂતપૂર્વ સફળતા અંગે રાષ્ટ્રને સંબોધન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફત ઈસરોના વૈજ્ઞાનિકોની વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા કહ્યું કે, 'દેશ તેમના પર ગૌરવ અનુભવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, વૈશ્વિક ક્ષેત્રે સ્થિરતા માટે ભારતનું સક્ષમ અને મજબૂત હોવું ઘણું જરૂરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply