Skip to main content
Settings Settings for Dark

ભારતે સ્વદેશી હાઇપરસોનિક ટેક્નોલોજી ડિમોનસ્ટ્રેટર વ્હીકલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

Live TV

X
  • કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે હાઇપરસોનિક ટેક્નોલોજી ડેમોનટ્રેટર વ્હીકલના સફળ પરીક્ષણ માટે DRDOને અભિનંદન પાઠવ્યા...આ વ્હીકલમાં સ્વદેશમાં વિકસિત સ્ક્રૈમજેટ પ્રોપલ્શન પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે

    રાજનાથ સિંહે કહ્યું કે, આ ઐતિહાસિક ઉપલબ્ધિ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે...સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, આ સફળતા સાથે, તમામ મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓ હવે આગામી તબક્કાની પ્રગતિ માટે તૈયાર છે...રાજનાથ સિંહે આ પરિયોજના સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો સાથે વાત કરી અને કહ્યું કે દેશના તેમના પર ગર્વ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply