Skip to main content
Settings Settings for Dark

ભારત અને ચીન વચ્ચે ફરીથી મોલ્દોમાં કોર કમાન્ડર સ્તરની વાતચીત

Live TV

X
  • ભારત અને ચીન વચ્ચે સીમા પર ચાલી રહેલાં તણાવ વચ્ચે આજે ફરી એક વખત મોલ્દોમાં કોર કમાન્ડર સ્તરની છઠ્ઠા તબક્કાની વાતચીત થશે.. પૂર્વ લદાખમાં તણાવ ઘટાડવા માટેના ભારતના એજન્ડાને અમલી બનાવવાના પ્રયાસો પર પણ ચર્ચા થઈ શકે છે..

    ભારત અને ચીન વચ્ચે સીમા પર ચાલી રહેલાં તણાવ વચ્ચે આજે ફરી એક વખત મોલ્દોમાં કોર કમાન્ડર સ્તરની છઠ્ઠા તબક્કાની વાતચીત થશે.. પૂર્વ લદાખમાં તણાવ ઘટાડવા માટેના ભારતના એજન્ડાને અમલી બનાવવાના પ્રયાસો પર પણ ચર્ચા થઈ શકે છે.. મહત્વપૂર્ણ છે કે, પૂર્વ લદાખમાં ભારત-ચીન વચ્ચે છેલ્લાં 4 મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલા સીમા વિવાદને લઈને ફરી એક વાર બંને પક્ષો વાતચીત કરવા જઈ રહ્યાં છે.. બંને દેશના કોર કમાન્ડર સ્તરની વાટાઘાટો આજે લાઈન ઓફ એક્ચ્યુલના મોલ્દોમાં યોજાઈ રહી છે.. આ પહેલા તમામ વાતચીતમાં ભારત - ચીન તણાવને ઘટાડવા વિશે ચર્ચા કરતા આવ્યાં છે.. પરંતુ હજી સુધી કોઈ નક્કર પરિણામ મળી શક્યું નથી.,.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply