Skip to main content
Settings Settings for Dark

ભારત ઇઝ ઓફ ડુંઇગ બિઝનેસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું - નાણામંત્રી

Live TV

X
  • કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી એ મુંબઈમાં વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશન ની પોલીસી કમિશનની બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારત ઇઝ ઓફ ડુંઇગ બિઝનેસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું હતું કે, દુનિયાભરની અર્થવ્યવસ્થા એકબીજા પર નિર્ભર કરે છે. ટ્રેડવોરથી વેપાર વ્યવસ્થામાં ઘણી મુશ્કેલી ઓ નડે છે. ભારતે ક્રોસ બોર્ડર ટેડને વધુ વિકસીત કરવાનો પ્રયત્ન કર્યો છે અને એટલે જ ભારતની અર્થવ્યવસ્થામાં ઘણો સુધારો આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply