ભારત-પાક.તણાવ વચ્ચે પ્રધાનમંત્રીએ દેશને આપ્યો કડક સંદેશ
Live TV
-
''સંગઠન-સંવાદ'' કાર્યક્રમ હેઠળ દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ, આજે ''સંગઠન-સંવાદ'' કાર્યક્રમ હેઠળ ,દેશભર માં ભાજપ ના કાર્યકર્તાઓ સાથે ,સીધો સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી એ ,દેશ ભર માં ,15 હજાર સ્થાનો પર ,વીડિયો કોન્ફરન્સ દ્વારા ,સીધો સંવાદ કર્યો હતો. જેમાં ગુજરાત માં, 451 સ્થાનો પર ,હજારો કાર્યકર્તાઓ ને ,પ્રધાનમંત્રીએ ,મેરા બુથ સબસે મજબુત અંગે ,માર્ગદર્શન આપ્યું હતું. કાર્યકર્તાઓ સાથે ,વાત ચીત દરમિયાન ,પ્રધાનમંત્રી એ, પોતાની સરકાર ની ,તમામ યોજનાઓ નો ,ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી એ ,કાર્યકર્તાઓ ને ,સંદેશ આપ્યો હતો ,કે, સરકારે ,પાંચ વર્ષ માં ,જે યોજના ઓ ,જાહેર કરી છે ,તેનો લાભ ,લોકો સુધી પહોંચાડે.
આ યોજનાઓની જાણકારી, લોકો સુધી પહોંચાડે ,અને લોકો ને તે સમજાવે ,કે કેવી રીતે ,સરકારે ,પાછલા પાંચ વર્ષ માં ,કામ કરી ને દેખાડ્યું, જેનો ફાયદો ,હવે તમામ લોકો ને ,મળી રહ્યો છે. પાકિસ્તાન સાથે નાં ,તણાવ ને લઈ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર દેશ આજે જવાનો સાથે છે અને મને મારી સેના પર ગર્વ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દુશ્મન આપણા દેશનો વિકાસ રોકવા માંગે છે પરંતુ આપણો દેશ નવી નીતિ-રીતિ સાથે આગળ વધશે
