Skip to main content
Settings Settings for Dark

ભારત બાયોટેકની ‘કોવેક્સિન'ની કિંમત નક્કી, જાણો કેટલામાં મળશે ડોઝ ?

Live TV

X
  • ભારત બાયોટેકે  તેની રસી 'કોવેક્સિન' ની કિંમત નક્કી કરી લીધી છે.  આ કિંમત રાજ્ય સરકાર માટે  600 રૂપિયા પ્રતિ ડોઝ અને ખાનગી હોસ્પિટલ માટે 1200 રૂપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવી છે.. તો નિકાસ માટેની કિંમત 15 થી 20 ડોલર રાખવામાં આવી છે..  આ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યો માટે રેમડેસિવિર ઇંજેકશનની ફાળવણીમાં વધારો કર્યો છે.. મહારાષ્ટ્રને વધુ 4 લાખ 35 હજાર રેમડેસિવિર ઇંજેકશનની ફાળવણી કરવામાં આવી... 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply