Skip to main content
Settings Settings for Dark

‘વરુણ-2021' : અરબ સાગરમાં ભારત-ફ્રાન્સ મળીને બતાવશે શક્તિ, નૌસેના અભ્યાસ શરૂ

Live TV

X
  • ભારત અને ફ્રાન્સની નૌકાદળ વચ્ચે 19મી દ્વિપક્ષીય કવાયત ‘વરુણ-2021' આજથી અરબી સમુદ્રમાં શરૂ

    ભારત અને ફ્રાન્સની નૌકાદળ વચ્ચે 19મી દ્વિપક્ષીય કવાયત ‘વરુણ-2021' આજથી અરબી સમુદ્રમાં શરૂ થઈ રહી છે...ત્રણ દિવસની આ કવાયતમાં અદ્યતન હવાઈ સલામતી અને સબમરીન વિરોધી કવાયત સહિત નૌકાદળની ઉચ્ચ સ્તરની પ્રવૃત્તિઓ સામેલ હશે. તો આ કવાયત દરમિયાન બંને નૌકાદળો દરિયાઈ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે યુધ્ધ કૌશલ્ય તરીકે તેમની ક્ષમતા દર્શાવીને પોતાની કસરત કુશળતા વધારવાનો પ્રયાસ કરશે. તો આ પ્રસંગે રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતીય નૌકાદળ વતી આ કવાયતમાં કોલકત્તા, આઈ.એન.એસ તરકશ, આઈ.એન.એસ તલવાર અને ચેતક હેલિકોપ્ટર ભાગ લેશે..તો  રિયર એડમિરલ અજય કોછર ભારતનું નેતૃત્વ કરશે જ્યારે ફ્રાંસ નેવલ યુનિટનું નેતૃત્વ રિયર એડમિરલ માર્ક ઓસેદાત કરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply