Skip to main content
Settings Settings for Dark

ભારત-માલદિવની સંયુક્ત આયોગની છઠ્ઠી બેઠક દિલ્હીમાં યોજાઈ 

Live TV

X
  • બેઠકમાં ભાગ લેવા ભારતના પ્રવાસે આવેલા માલદિવના વિદેશમંત્રી અબ્દુલા શાહીદે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. 

    ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આજે નવી દિલ્હીમાં માલદિવના વિદેશમંત્રી અબ્દુલ્લા શાહીદ સાથે ભારત-માલદિવ સંયુક્ત આયોગની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતામાં ભાગ લીધો હતો. 4 વર્ષના ગાળા બાદ યોજાઈ રહેલી આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply