Skip to main content
Settings Settings for Dark

ભારત સરકાર મેડ ઇન ઇંડિયા રસીની મદદ આપવા સહિત આફ્રિકામાં ઓમિક્રોનથી પ્રભાવિત દેશોનું સમર્થન કરવા તૈયાર

Live TV

X
  • વિદેશ મંત્રાલયે જણાવ્યું હતુ કે, ભારત સરકાર મેડ ઇન ઇંડિયા રસીની મદદ આપવા સહિત આફ્રિકામાં ઓમિક્રોનથી પ્રભાવિત દેશોનુ સમર્થન કરવા તૈયાર છે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યુ કે, કોરોના રસીની આપવાની આ મદદ કોવેક્સના માધ્યમથી અથવા દ્વિપક્ષીય રૂપથી કરવામાં આવી શકે છે. આ મામલે સરકારે મલાવી, ઇથોપિયા, જામ્બિયા, મુઝામ્બે, ગીની અને લેસેથો જેવા આફ્રિકન દેશો સહિત કોવિશિલ્ડ રસી આપવા માટે કોવેક્સ દ્વારા અત્યાર સુધી અપાયેલ આદેશોને મંજૂરી આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યુ કે, અમે બોત્સ્વાનાને કોવેક્સિનની મદદ કરવા માટે પણ મંજૂરી આપી દીધી છે. ભારત જરૂરી જીવન રક્ષક દવાઓ, પરીક્ષણ કિટ, મોજા, પીપીઇ કીટ અને વેંટિલેટર જેવા મેડિકલ સાધનોની મદદ માટે પણ તૈયાર છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply