Skip to main content
Settings Settings for Dark

મંગોલિયાના રાષ્ટ્રપતિ પાંચ દિવસ ભારત પ્રવાસે

Live TV

X
  • રાષ્ટ્રપતિ ભવનમાં કરાયુ ભવ્ય સ્વાગત, પ્રધાનમંત્રી સાથે કરશે મુલાકાત

    મંગોલિયાના રાષ્ટ્રપતિ ખાલ્તમાગીન બટુલગા ભારતની પાંચ દિવસની મુલાકાતે છે. આજે તેઓ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચ્યા છે. જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંગોલિયાના રાષ્ટ્રપતિનું પરંપરાગત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંગોલિયાના રાષ્ટ્રપતિ ખાલ્તમાગીન બટુલગા સાથે ઉચ્ચ સ્તરિય સરકારી અધિકારી અને વ્યાપાર પ્રતિનીધી મંડળ પણ સામેલ છે. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરશે. જેમાં બન્ને પક્ષે દ્વિપક્ષીય, ક્ષેત્રિય અને વિશ્વિક મુદ્દાઓ પર વ્યાપક વિચાર વિમર્શ થશે  CLICK - https://youtu.be/R0M3cnBltq8

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply