મતગણતરીના મુદ્દે ગૃહ મંત્રાલયે કર્યા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ને એલર્ટ
Live TV
-
ગુરુવારના રોજ દેશના અલગ-અલગ ભાગમાં થનાર લોકસભા ચૂંટણીની મતગણતરી ના પૂર્વે ગૃહમંત્રાલયે રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપીને એલર્ટ રેહવા કહ્યું છે.
રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કાયદા અને વ્યવસ્થાની શાંતિને સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલા લેવા જણાવ્યું છે. મત ગણતરીના દિવસે હિંસા ઉશ્કેરણી ભર્યા નિવેદનોને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે ચેતવણી આપી છે.
