Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશના સાંચીમાં આજે દેશના પ્રથમ સોલર સિટીનું ઉદ્ઘાટન થશે

Live TV

X
  • મધ્યપ્રદેશમાં, દેશના પ્રથમ સૌર શહેર સાંચીનું આજે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. સાંચી સોલર સિટીમાં વાર્ષિક આશરે 13 હજાર 747 ટન કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન ઘટશે, જે 2 લાખથી વધુ પુખ્ત વૃક્ષોની સમકક્ષ છે. આ સાથે સરકાર અને નાગરિકોના ઉર્જા સંબંધિત ખર્ચમાં વાર્ષિક 7 કરોડ રૂપિયાથી વધુની બચત થશે.

    ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2070 સુધીમાં દેશના દરેક રાજ્યમાં સોલાર સિટી વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે. સાંચીમાં ઇકો-ફ્રેન્ડલી સુવિધાઓ દ્વારા પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડીને પ્રવાસનને આકર્ષવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરમાં બેટરીથી ચાલતી ઈ-રિક્ષા અને ગાર્બેજ વાહનો પણ દોડશે. ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.

    સાંચી સોલર સિટીમાં વાર્ષિક આશરે 13 હજાર 747 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે 2 લાખથી વધુ પુખ્ત વૃક્ષોની સમકક્ષ છે. આ સાથે સરકાર અને નાગરિકોના ઉર્જા સંબંધિત ખર્ચમાં વાર્ષિક 7 કરોડ રૂપિયાથી વધુની બચત થશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ 2070 સુધીમાં દેશના દરેક રાજ્યમાં સોલાર સિટી વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
     
    સાંચીમાં ઇકો-ફ્રેન્ડલી સુવિધાઓ દ્વારા પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડીને પ્રવાસનને આકર્ષવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરમાં બેટરીથી ચાલતી ઈ-રિક્ષા અને ગાર્બેજ વાહનો પણ દોડશે. ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply