મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ મંત્રીમંડળનું વિસ્તરણ
Live TV
-
મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળની ભાજપની સરકારમાં નવા 28 મંત્રીઓનો સમાવેશ કરાયો છે...જેમાં કેબિનેટ સ્તરના 20 અને રાજ્ય સ્તરના આઠ મંત્રીઓનો સમાવેશ કરાયો છે...નવા મંત્રીઓને ભોપાલ ખાતે આવેલ રાજભવનમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યાં હતાં...બીજી વખત આ મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે... અગાઉ એપ્રિલમાં પાંચ મંત્રીઓનો કેબિનેટમાં સમાવેશ કરાયો હતો...
