'મન કી બાત' ના આ મહિને 50 એપિસોડ થશે પૂરા, નમો એપ પર મોકલો આપનો અભિપ્રાય
Live TV
-
માય જીઓવી ઓપન ફોરમ પર જઈને પણ આપનો મેસેજ લખી શકો છો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમ કરે છે જેને દેશની જનતા ખૂબ સારો પ્રતિસાદ આપી રહી છે..આ મહિને મન કી બાતનો 50મો એપિસોડ છે..જે સૌથી ખાસ હશે..પ્રધાનંત્રીએ ટ્વીટ કરી લખ્યુ છે કે મન કી બાતના 50 એપિસોડ પૂરા થઈ રહ્યા છે ત્યારે કાર્યક્રમને લગતા મુદ્દાઓ પર એક સર્વે યોજાશે..આ સર્વેમાં આપ પણ ભાગ લઈ શકો છે..માયજીઓવી ઓપન ફોરમ પર જઈને આપનું મંતવ્ય લખીને મોકલી શકો છો..આપેલી લીંક પર ક્લીક કરો
https://bit.ly/2S6YHPs
