Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ સંભાળ્યું રાજ્યનું સુકાન

Live TV

X
  • શિવસેનાના અધ્યક્ષ અને મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના નેતા ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ઉદ્ધવ ઠાકરેને મુંબઇના શિવાજી પાર્કમાં આયોજીત શપથગ્રહણ સમારોહમાં શપથ લેવડાવ્યા હતા

    શિવસેનાના અધ્યક્ષ અને મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના નેતા ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ઉદ્ધવ ઠાકરેને મુંબઇના શિવાજી પાર્કમાં આયોજીત શપથગ્રહણ સમારોહમાં શપથ લેવડાવ્યા હતા. સાથે કોંગ્રેસના NCP અને શિવસેનાના બે મંત્રીઓને પણ શપથ ગ્રહણ કર્યા હતા. શિવસેનાના નેતા એકનાથ શિંદે અને સુભાષ દેસાઇએ પણ શપથગ્રહણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનવા બદલ શુભેચ્છા પાઠવી છે. એક ટ્વીટ સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે , કે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે નિષ્ઠા પૂર્વક કામ કરશે. સાથે રાત્રે કેબિનેટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખેડૂતોના કલ્યાણ માટે ઠોસ પગલાં લેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply