મહારાષ્ટ્રમાં ગઢચિરોલી ખાતે છ નક્સલવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યુ
Live TV
-
મહારાષ્ટ્રમાં ગઢચિરોલી ખાતે છ નક્સલવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેમાં ચાર મહિલાનો પણ સમાવેશ થાય છે. તમામ નક્સલીને માથે સામૂહીક રીતે સાડા બત્રીસ લાખનું ઇનામ હતું. આત્મ સમર્પણ કરનારા નક્સલવાદીઓએ ગોકુલ, રતન, સરિતા, શૈલ્ય, ઝરિના, મીના, ઘુરવાનો સમાવેશ થાય છે.
