Skip to main content
Settings Settings for Dark

મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયુ

Live TV

X
  • મુંબઈને મેઘરાજાએ ઘમરોળી નાખ્યું છે., સતત વરસાદના કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. આર્થિક રાજધાની ગણાતી મુંબઈની રફ્તાર જાણે મેઘરાજાએ થંભાવી દીધી છે. ભારે વરસાદના કારણે રેલવ સેવા પ્રભાવિત થઈ છે. બદલાપુર અને વાંગની વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસના ટ્રેક પર પાણી ભરાવવાના કારણે તેને રોકી દેવામાં આવી હતી. એનડીઆરએફ, આરપીએફ અને પોલીસના સંયુક્ત પ્રયાસોના કારણે ટ્રેનમાં થી તમામ 1000 થી વધુ મુસફરોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યાં છે. સ્થિતી હાલમાં નિયંત્રણ હેઠળ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply