Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રમાં ભંડારાની હોસ્પિટલમાં લાગી આગઃ 10 નવજાત બાળકના મોત, 7ના કરાયા રેસ્ક્યૂ

Live TV

X
  • મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલમાં રાત્રે આગ લાગી. દુર્ઘટનામાં 10 નવજાત બાળકોના મોત થયા છે.

    મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલમાં રાત્રે આગ લાગી. દુર્ઘટનામાં 10 નવજાત બાળકોના મોત થયા છે. જયારે 7 બાળકોના રેસ્ક્યૂ કરી બચાવી લેવામાં આવ્યા.  હોસ્પિટલના ન્યૂ બોર્ન નેટલ વોર્ડમાં 17 નવજાત બાળકો સારવાર લઇ રહ્યા હતાં. 7 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર શાર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply