Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્ર સરકારના આરોપ એકતરફી અને પાયા વિહોણાઃ ડો.હર્ષવર્ધન

Live TV

X
  • ઓક્સિજનના સપ્લાય મુદ્દે મહારાષ્ટ્ર સરકાર દ્વારા થયેલા આક્ષેપ વચ્ચે આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને રાજ્ય સરકારને ભરોસો અપાવ્યો છે, કે મેડિકલ ઓકિસજનનો પુરવઠો કોઇપણ સંજોગોમાં અવરોધાશે નહીં. આરોગ્ય સેવા માટે તમામ પ્રકારની મદદ યથાવત રહેશે

    ઓક્સિજનના સપ્લાય મુદ્દે મહારાષ્ટ્ર સરકાર દ્વારા થયેલા આક્ષેપ વચ્ચે આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને રાજ્ય સરકારને ભરોસો અપાવ્યો છે, કે મેડિકલ ઓકિસજનનો પુરવઠો કોઇપણ સંજોગોમાં અવરોધાશે નહીં. આરોગ્ય સેવા માટે તમામ પ્રકારની મદદ યથાવત રહેશે. એમ પણ તેમણે જણાવ્યું હતું. આ અનુસંધાનમાં જ વધી રહેલા સંક્રમણ વચ્ચે એક હજાર 121 વેન્ટિલેટર પુરા પાડવામાં આવ્યા છે. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું, કે  દેશમાં મેડિકલ  ઓક્સિજન ઉત્પાદનને બમણું કરવા માટે સરકારે 12 એપ્રિલ 2021 પછી  20 પ્લાન્ટને મંજૂરી આપી છે.  તેમણે કહ્યું કે રેમડેસીવિરનો પુરવઠો પણ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું, કે રાજ્ય સરકારના આરોપ એકતરફી અને પાયા વિહોણા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply