PM મોદી આજે વારાણસીમાં કોરોના સ્થિતિની સમીક્ષા કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં કોરોના સ્થિતિની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ, અને તબીબો હાજર રહેશે.