માયાવતી દક્ષિણ ભારતમાં ચૂંટણીનો પ્રચાર કરશે
Live TV
-
કર્ણાટક અને તમિલનાડુમાં જનસભાને સંબોધન કરશે
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી આજે દક્ષિણ ભારતમાં ચૂંટણીનો પ્રચાર કરશે. માયાવતી આજે કર્ણાટક અને તમિલનાડુમાં જનસભાને સંબોધન કરશે. તેઓ કર્ણાટકના મૈસુરમાં અને તમિલનાડુમાં વિંગ કન્વેન્શન સેન્ટરમાં સભાને સંબોધન કરશે. ઉત્તરપ્રદેશના બિજનોર ખાતે ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. બસપાએ ઉત્તરપ્રદેશની પાંચ લોકસભા બેઠક માટેના ઉમેદવારોની યાદી બહાર પાડી હતી
