Skip to main content
Settings Settings for Dark

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જીવનમાં યોગના મહત્વની સમજ આપી

Live TV

X
  • સંસદ સંકુલમાં પણ યોગ દિવસ ઉજવણી થઈ હતી. લોકસભા સ્પીકર ઓમ. બિરલાએ અહીં કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. સંખ્યાબંધ સાંસદોને યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

    સંસદ સંકુલમાં પણ યોગ દિવસ ઉજવણી થઈ હતી. લોકસભા સ્પીકર ઓમ. બિરલાએ અહીં કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. સંખ્યાબંધ સાંસદોને યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ સચિવ અમિત ખરેએ પણ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમની સામે સરકારી અધિકારીઓએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યોગાભ્યાસ કર્યો હતો. પ્રચાર ભારતીના CEO શશી શેખર વેમપતિ કાર્યક્રમમાં જોડાયા હતા. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ પ્રસંગે જીવનમાં યોગના મહત્વની સમજ આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply