Skip to main content
Settings Settings for Dark

મિઝોરમ તથા મધ્યપ્રદેશમાં બુધવારે યોજાશે મતદાન

Live TV

X
  • મધ્યપ્રદેશમાં 230 બેઠકો પર બે હજાર નવસો સાત ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં આ વખતે 65 હજાર 367 મતદાન કેન્દ્રો પરથી મતદાન યોજાશે.

    મિઝોરમ તથા મધ્યપ્રદેશમાં ગઈ સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. બંને રાજ્યોમાં આવતીકાલે મતદાન યોજાશે. મધ્યપ્રદેશમાં 230 બેઠકો પર બે હજાર નવસો સાત ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં આ વખતે 65 હજાર 367 મતદાન કેન્દ્રો પરથી મતદાન યોજાશે. મતદાન શાંતિ પૂર્ણ રીતે તથા શિસ્ત બદ્ધ યોજાય તે માટે પાંચ લાખથી વધુ કર્મચારીઓને કામમાં લીધા છે. તો મિઝોરમ વિધાનસભામાં 290 બેઠકો માટે મતદાન યોજાશે. આ વખતે મિઝોરમમાં કોંગ્રેસ તથા એમએનએફએમ બંને પક્ષો 40 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપાએ 49 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઊભા રાખ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply