મિશન શૌર્યના સભ્યોએ પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મિશન શૌર્યના સભ્યો સાથે મુલાકાત કરી. મહારાષ્ટ્રના ચંદ્રપુરના આશ્રમ-સ્કૂલના 5 આદિવાસી બાળકોએ વિશ્વની સૌથી ઉંચા શિખર પર પડાઈ કરી. જેને મિશન શૌર્ય હેઠળ પસંદ કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મિશન શૌર્યના સભ્યો સાથે મુલાકાત કરી. આ વર્ષે 16 મેએ મહારાષ્ટ્રના ચંદ્રપુરના આશ્રણ-સ્કૂલના 5 આદિવાસી બાળકો- મનીષા ધુર્વે, પ્રમેશ આલે, ઉમાકાન્ત મડવી, કવિદાસ કાતમોડે અને વિરાસ સોયામે વિશ્વના સૌથી ઉંચા શિખર પર ચડાઈ કરી. પ્રધાનમંત્રી સાથે આ મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહીર હાજર રહ્યાં હતા.
