મુંબઇમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી, 40થી 50 લોકો ફસાયા હોવાની આશંકા
Live TV
-
મુંબઈના ડોંગરીમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં 40થી 50 લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ પહોંચી બચાવ કાર્ય કરી રહી છે. તો તેમની સાથે સાથે મદદમાં સ્થાનિકો પણ જોડાયા છે.
