Skip to main content
Settings Settings for Dark

મુંબઈમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

Live TV

X
  • મુંબઈ અને થાણે સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, આ સાથે જ 8 અને 12 જૂન વચ્ચે દરિયા કિનારે ન જવાની લોકોને સલાહ આપી છે.

    દક્ષિણના રાજ્યોમાં વરસીને આગળ વધેલા ચોમાસાએ મુંબઈને પણ ઘમરોળવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે આપેલી ચેતવણી મુજબ આગામી 48 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદ થઈ શકે છે. ગુરૂવારે પણ મુંબઈમાં ભારે વરસાદ થતાં સામાન્ય જન જીવન ખોરવાઈ ગયું હતું. વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. મુંબઈ પછી ગુજરાતના વાપી પંથકમાં , ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. શુક્રવાર વહેલી સવારથી વલસાડ - વાપીમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply