Skip to main content
Settings Settings for Dark

સીમા સુરક્ષા માટે 9 નવી બટાલિયનનું નિર્માણ થશે : ગૃહમંત્રી

Live TV

X
  • જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાતે પહોંચેલા ગૃહમંત્રી રાજનાસિંહ શુક્રવારે કુપવાડા પહોંચ્યા હતા. યાત્રાના બીજા દિવસે રાજનાથસિંહએ કુપવાડામાં ગુર્જર સમુદાયના એક પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી હતી

    કુપવાડાની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે, સીમા સુરક્ષા માટે ટૂંક સમયમાં 9 અલગ-અલગ બટાલિયનનું નિર્માણ કરવામાં આવશે, જેમાં 60 ટકા સ્થાનિક લોકોને પ્રથમિકતા અપાશે.

    કુપવાડાની મુલાકાત બાદ તેઓ જમ્મુની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં પાકિસ્તાની ગોળીબાળમાં પ્રભાવિત થયેલા સીમાવર્તી ક્ષેત્રના લોકો સાથે મુલાકાત બાદ અને વાતચીત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply