Skip to main content
Settings Settings for Dark

'સંપર્ક ફોર સમર્થન' : નીતિન ગડકરીએ અભિનેતા નાના પાટેકરની મુલાકાત લીધી

Live TV

X
  • આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સમગ્ર દેશમાં સંપર્ક અભિયાન 'સંપર્ક ફોર સમર્થન' શરૂ કર્યું છે, ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અભિનેતા નાના પાટેકરની મુલાકાત લીધી હતી

    2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું 'સંપર્ક ફોર સમર્થન' જોર-શોરથી ચાલી રહ્યું છે, ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અભિનેતા નાના પાટેકરની મુલાકાત લીધી હતી. આ પહેલા ગડકરીએ સલીમખાન અને ફિલ્મ અભિનેતા સલમાન ખાન સાથે મુલાકાત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારની કાર્યની જાણકારી આપી 'સંપર્ક ફોર સમર્થન' ને આગળ ધપાવ્યું હતું.
    ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મશહૂર અદાકારા માધુરી દીક્ષિત, ઉદ્યોગપતિ રતન ટાટા, પૂર્વ ક્રિકેટર કપિલ દેવને પણ મળ્યા હતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply