Skip to main content
Settings Settings for Dark

મુંબઈ પોલીસે પાલઘરમાંથી 22 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ

Live TV

X
  • પાલઘર જિલ્લાના વિરારના અરનાલા વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને જાણકારી મળી હતી કે આ તમામ લોકો ખોટા દસ્તાવેજનાં આધારે છેલ્લા કેટલાક સમયથી અહીં રહેતાં હતા. 

    મુંબઈની નજીક આવેલા પાલઘર જિલ્લાના વિરારમાં મુંબઈ પોલીસે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં 22 લોકોની ધરપકડ કરી છે. જેમાં 10 મહિલાઓ અને 12 પુરુ્ષો સામેલ છે.  ધરપકડ કરવામાં આવેલ આ તમામ લોકોની પોલીસ પુછપરછ કરી રહી છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply