Skip to main content
Settings Settings for Dark

મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ

Live TV

X
  • દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જનજીવનને માઠી અસર પડી રહી છે. આ દરમિયાન તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા તેમજ દરિયા કિનારે ન જવાની અપીલ કરાઇ છે. માર્ગો પર પણ પાણી ભરાવાને લઈને વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. ખરાબ હવામાનના પગલે 7 જેટલી ફ્વાઇટ રદ કરી દેવામાં આવી છે તો 9 ફ્લાઇટનો રૂટ બદલવામાં આવ્યો છે. શુક્રવારે ખાબકેલા ભારે વરસાદે 14 વર્ષ પહેલા 26 જૂલાઈ 2005ના પ્રકોપની યાદ અપાવી દીધી છે. તે સમયે વરસાદે શહેરમાં ભારે તારાજી સર્જી હતી.અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply