Skip to main content
Settings Settings for Dark

શુક્રવારે લોકસભામાં કંપની સુધારા બિલ-2019ને મંજુરી

Live TV

X
  • શુક્રવારે લોકસભામાં કંપની સુધારા બિલ-2019ને મંજુરી અપાઈ છે. નાણાંમંત્રી નિર્મલા સિતારમણે સદનમાં વિધેયક પર થયેલી ચર્ચા પર જવાબ આપતા કહ્યું વિધેયકમાં પ્રસ્તાવિત સુધારામાં વેપાર, સુગમતા સહિત ઈઝ ઓફ ડૂઈંગ માટે છે.તેમણે ઉમેર્યુ કે વર્ષ 2013માં યુપીએ સરકારે કંપની અધિનિયમ પસાર કર્યો હતો. જેમાં સતત સુધારાની માંગ ઉઠી રહી હતી.તેમણે એ પણ કહ્યું કે, આ પ્રકારના સુધારાઓ સરકાર પોતાની ઈચ્છાઓથી નથી લાવતી તમામ હીત ધારકોના અનુરૂપ લાવવામાં આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply