Skip to main content
Settings Settings for Dark

મુઝફ્ફરપુર બાલિકા આશ્રય ગૃહ મામલા પર સુપ્રીમ કોર્ટે માંગ્યો રિપોર્ટ

Live TV

X
  • દરમિયાન સર્વોચ્ચ ન્યાયાલયે  બિહાર તથા કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને  આ મુદ્દે જવાબ માંગ્યો છે. 

    સુપ્રીમ કોર્ટે બિહારના મુઝફ્ફરપુર નગરના બાલિકા ગૃહ આશ્રયમાં  સગીર બાળાઓના કથિત યૌન શોષણની ઘટનાઓ અંગે  માહિતી લીધી  અને જણાવ્યું હતું  કે દુષ્કર્મ પીડિત બાળાઓની ઓળખ  વીડિયો કે મોર્ફ ફોટા દ્વારા પણ જાહેર કરવી જોઈએ નહીં. જસ્ટીસ બી. લોકુર તથા ગીતા ગુપ્તાની ખંડપીઠે મોર્ફ તસવીરના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.  ઇલેક્ટ્રોનિક માધ્યમો  પીડિતાના ઇન્ટરવ્યૂ ના કરે. દરમિયાન સર્વોચ્ચ ન્યાયાલયે  બિહાર તથા કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને  આ મુદ્દે જવાબ માંગ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply