મેઘાલયમાં એક ખાણમાં ફસાયેલા મજુરોને બચાવવાનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે
Live TV
-
ભારતીય નૌસેના અને એન.ડી.આર.એફ. ની એક ટૂકડી 390 ફૂટ ઊંડી ખીણમાં ગુમ થયેલા મજુરોની તપાસ કરવા રવિવારે બપોરે ખાણમાં ગયા છે.
મેઘાલયમાં એક ખાણમાં ફસાયેલા મજુરોને બચાવવાનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. ભારતીય નૌસેના અને એન.ડી.આર.એફ. ની એક ટૂકડી 390 ફૂટ ઊંડી ખીણમાં ગુમ થયેલા મજુરોની તપાસ કરવા રવિવારે બપોરે ખાણમાં ગયા છે. આજે બચાવ દળ મજુરોની શોધ કરવા ફરી ખાણમાં ઉતરશે. આ ખાણમાં એક ડઝનથી વધુ મજુર ફસાયા છે. બચાવ એજન્સીના 200 જેટલા બચાવકર્તા ખાણ સ્થળ ઉપર તૈનાત છે.
