Skip to main content
Settings Settings for Dark

યસ બેંકના સંસ્થાપક રાણા કપૂર 11 માર્ચ સુધી EDની કસ્ટડીમાં

Live TV

X
  • રાણા કપૂરની દીકરીને EDએ લંડન જતાં પણ રોકી

    CBIએ યસ બેંકના સંસ્થાપક રાણા કપુર અને કેટલાક અન્ય સામે અપરાધિક કેસ કર્યો દાખલ - 11 માર્ચ સુધી ઈડી કસ્ટડીમાં મોકલાયા.
    સીબીઆઇએ યસ બેન્કના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી રાણા કપૂર સામે ભારતીય સંહિતાની વિભિન્ન કલમ હેઠળ ભષ્ટ્રાચાર સહિત મામલે કાર્યવાહી શરૂ કરી છે. આ દરમિયાન રાણા કપૂરની દીકરીને પણ ઇડીએ લંડન જતાં રોકી હતી. ઇડીએ જણાવ્યું હતું કે તેના પિતા વિરુદ્ધ ચાલી રહેલા આ મામલે તેમના સહયોગની પણ જરૂર પડી શકે છે. ઇડીએ રાણા કપૂરની ત્રણેય દીકરીઓના ઘરે પણ દરોડા પાડ્યા હતા. સીબીઆઇનો આરોપ છે કે રાણા કપૂરે બેન્કને નુકસાન પહોંચાડતા ખોટી રીતે લોન આપી છે. રાણા કપૂર હાલ ઇડીની કસ્ટડીમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply