Skip to main content
Settings Settings for Dark

રંગબેરંગી રોશનીથી શણગારાયું સંસદભવન

Live TV

X
  • ભવ્ય ઈમારતની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લાગી ગયા

    સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ 90 વર્ષ જૂના સંસદભવન પર વિશેષ રંગબેરંગી રોશની કરવામાં આવી છે.જેનાથી આ ભવ્ય ઈમારતની ખૂબસૂરતીમાં ચારચાંદ લાગી ગયા છે. રોશનીથી સજ્જ આ ઈમારતને જોઈને એવું લાગે છે કે, જાણે સપ્તરંગી સિતારાઓએ તેણે પોતાની આગોશમાં લઈ લીધો હોય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાળે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની હાજરીમાં સંસદભવનની નવી રોશનીનું ઉદઘાટન કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply