રાજનાથ સિંહે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના તેજસ લાઇટ કોમ્બેટ વિમાનના બીજા પ્રોડક્શન લાઇટનું ઉદ્ઘાટન કર્યુ
Live TV
-
સરકાર સ્વદેશી કરણ પર વધુ ભાર મુકી રહી છે
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના તેજસ લાઈટ કોમ્બેટ વિમાનના બીજા પ્રોડક્શન લાઈનના ઉદ્ધાટન સમારંભમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે સંબોધન કર્યું હતું. રક્ષામંત્રી રાજનાથ સિંહે સંબોધનમાં જણાવ્યું હતું કે, સરકાર સ્વદેશી કરણ પર વધુ ભાર મુકી રહી છે. HALને ફક્ત દેશમાં જ નહીં દુનિયામાં પણ ઓળખવામાં આવે છે. સાથે જ તેમણે પોતાના સંબોધનમાં સરકારના આત્મનિર્ભર અભિયાનનો ઉલ્લેખ પણ કર્યો હતો.
