Skip to main content
Settings Settings for Dark

રાજયસભામાં સાંસદ સંજય સિંહે ડુંગળીના ભાવને લઇને ચર્ચાની કરી માગ

Live TV

X
  • રાજયસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના સંજય સિંહે રાજયસભામાં ડુંગળીના વધતા જતા ભાવને લઇને ચર્ચાની કરી માગ... સંજય સિંહે ડુંગળીના વધતા જતા ભાવને અર્થવ્યવસ્થા પર ખતરો ગણાવ્યો. નિયમ 267 અંતર્ગત રાજયસભાના અધ્યક્ષ સમક્ષ માગ કરી કે, અન્ય મુ્દ્દાઓને સ્થગિત કરી ડુંગળીના વધતા જતા ભાવને લઇને સદનમાં ચર્ચા કરવામાં આવે... 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply