Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાનના જાલૌરમાં બસ અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે પ્રધાનમંત્રીએ કર્યો શોક વ્યક્ત

Live TV

X
  • રાજસ્થાનના જાલોર જિલ્લાના મહેશપુરા ગામમાં મોડી રાત્રે ભયાનક દુર્ઘટના બની છે. અહીં પેસેન્જર ભરેલી એક બસ 11 કેવી (11 હજાર વોલ્ટ)ના હાઇટેન્શન લાઇનની ઝપટમાં આવી જતા આ ઘટના બની.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનામાં થયેલ જાનહાનિ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "રાજસ્થાનના જાલૌરમાં બસ અકસ્માત થયાના સમાચારથી ભારે દુ:ખ થયું છે. આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. હું તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply