રાજસ્થાન સરકારનો કોરોનાને પગલે જીમ, સિનેમા હોલ બંધનો આદેશ
Live TV
-
રાજસ્થાન સરકારે 30 માર્ચ સુધી જિમ અને સિનેમા હોલ બંધનો આદેશ આપ્યો છે
કોરોનાની મહામારીને પગલે દેશના વિવિધ રાજ્ય સતર્કતાના ભાગ રૂપે પગલાં લઇ રહ્યાં છે.. ત્યારે રાજસ્થાન સરકારે પણ કોરોનાને લઇને અસરકાર નિર્ણય લીધો છે.. 30 માર્ચ સુધી શાળા, કોલેજો, કોચિંગ સેન્ટરો, જિમ અને સિનેમા હોલ ને બંધ રાખવાનો આદેશ અપાયો છે.. મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.. રાજ્ય વિધાનસભા સત્ર પણ 26 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે..
