Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલમાં 4 ટકા વેટ ઘટાડવાનો નિર્ણય કર્યો

Live TV

X
  • મુખ્યમંત્રી વસુંધરા રાજેએ રાજસ્થાન ગૌરવ યાત્રા દરમિયાન એક સભામાં પેટ્રોલ અને ડીઝલમાં વેટ ઘટાડવાની જાહેરાત કરી,રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ 2.50 રુપિયા સસ્તુ થઈ જશે.

    રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલમાં 4 ટકા વેટ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ 2.50 રુપિયા સસ્તુ થઈ જશે. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ રાજસ્થાન ગૌરવ યાત્રા દરમિયાન એક સભામાં પેટ્રોલ અને ડીઝલમાં વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં પેટ્રોલ પર વેટ 30થી ઘટાડી 26 અને ડીઝલ પર વેટ 22થી ઘટાડી 18 ટકા કરી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યની સામાન્ય જતના, ખેડુતો અને ગૃહણીઓને રાહત આપવા માટે રાજ્ય સરકારે આ પગલું ભર્યું છે. તેમણે કહ્યું હતું કે આનાથી સરકારને 2000 કરોડ રૂપિયાની રાજસ્વની ખોટ પડશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply