Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં રિકવરી રેટ 96.7 ટકાએ પહોંચ્યો

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 490 કેસ સામે આવ્યા છે જયારે અમદાવાદ કોર્પોરેશન ખાતે 2 દર્દીના કોરોનાના કારણે મૃત્યુ થયા છે

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 490 કેસ સામે આવ્યા છે જયારે અમદાવાદ કોર્પોરેશન ખાતે 2 દર્દીના કોરોનાના કારણે મૃત્યુ થયા છે...સાથે જ 707 દર્દીઓ સાજા થયા છે..રાજ્યમાં રિકવરી રેટ 96.7 ટકાએ પહોંચ્યો છે...અમદાવાદમાં 105, સુરતમાં 98, વડોદરામાં 94, રાજકોટમાં 65, ભાવનગરમાં 12, ગાંધીનગરમાં 14 કેસ નોંધાયા છે ..જયારે છોટા ઉદેપુર ,પોરબંદર અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી...તો, આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ, દેશ માં, અત્યાર સુધી માં ,8 લાખથી વધુ લોકો ને ,કોરોના રસી અપાઇ છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું, કે   દેશમાં રીકવરી રેટ ,96 પોઇન્ટ 75 ટકા પર પહોંચ્યો છે.  તો મૃત્યુદર 1.44 ટકાની નીચી સપાટીએ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply